રી એડ્યુકેશન નામ જ ખરેખર આજના શૈક્ષણિક જગત મા આવશ્યક પરીવર્તન ને પ્રકષિત કરે છે.જ્યાં “ગોખો અને બોલો” ને બદલે “સમજો અને અમલ કરો” વાળુ ભણતર અપાય છે..